નીચેના પ્રશ્નોના જવાબ આપો: ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન પ્રક્રિયામાં કયો ઉદ્દીપક વપરાય છે? અને તેનું કાર્ય શું છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન પ્રક્રિયામાં નિર્જળ $AlCl_{3}$ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે.
આ ઉદ્દીપક લુઈસ એસિડ તરીકે કાર્ય કરે છે. તેનું કાર્ય આલ્કાઈલ હેલાઈડ $(R-Cl)$ માંથી ક્લોરાઈડ આયન $(Cl^{-})$ સ્વીકારીને $AlCl_{4}^{-}$ સંકીર્ણ બનાવવાનું છે,જેનાથી કાર્બોકેટાયન $(R^{+})$ ઉત્પન્ન થાય છે,જે પ્રબળ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે.
પ્રક્રિયાઓ નીચે મુજબ છે:
$CH_{3}Cl + AlCl_{3} \longrightarrow AlCl_{4}^{-} + CH_{3}^{+}$
$CH_{3}CH_{2}Cl + AlCl_{3} \longrightarrow AlCl_{4}^{-} + CH_{3}CH_{2}^{+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રક્રિયકો અને પરિસ્થિતિઓ બેન્ઝીનનું ક્લોરોબેન્ઝીનમાં રૂપાંતર કરે છે?

આપેલ બંધારણોમાંથી કયા પોલીન્યુક્લિયર એરોમેટિક સંયોજનો એરોમેટિક છે તે ઓળખો:
$(i)$ નેપ્થલીન
(ii) એન્થ્રાસીન
(iii) ફિનાન્થ્રીન

Difficult
View Solution

$n$-heptane નું $773 \ K$ તાપમાને $(Al_2O_3 + Cr_2O_3)$ ઉદ્દીપક પરથી પસાર કરીને એરોમેટાઈઝેશન કરતા શું મળે છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $A$ ઓળખો:
$C_6H_6 + CH_2Cl_2 \xrightarrow{\text{Anhy. } AlCl_3} A$

કોલટારના નિસ્યંદનનો 'મિડલ ઓઈલ' અર્ક શું ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo